ટીમ નું ફોર્મ (ઓપન એઇજ ગ્રુપ)

(કોઈ પણ એક જ રમતમાં/વજન ગૃપમાં અને એક જ વયજુથમાં ભાગ લઇ શકાશે)

ઓપન એઇજ ગ્રુપ - (૩૧.૧૨.૧૯૯૯ અને ૧.૧.૧૯૭૭ દરમ્યાન જન્મેલા)

નોંધ: * ચિહ્રન વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે. ભાષા બદલવા માટે F9 કી દબાવો.

  1. સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહિ.
  2. હું ઉમેદવારી સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળેથી કરીશ અન્યથા મારી ઉમેદવારી રદ બાતલ ગણાશે.
  3. જો હું ખેલમહાકુંભ-૨૦૧૬માં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતા પહેલા ઉપસ્થિત રહીશ.
  4. દરેક સાંઘીક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજીયાત છે.
captcha